હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

31 માર્ચ સુધી હરાજીની પ્રક્રિયા સ્થગિત ઃ૧ એપ્રિલથી યાર્ડનું વેપાર-કાર્ય ફરી ધમધમશે
હળવદ - માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં વાષક હિસાબી કામગીરીને પહોંચી વળવા માટે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા રજાઓની જાહેરાત કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0