હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ હરણી-સમા રોડ પર આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વેપારીને થોડો સમય વળતર આપ્યા બાદ પેમેન્ટ બંધ કરી કરી દઇ મૂડી પરત કરવાને બદલે ધમકી આપનાર બિલ્ડર સુરેશ પાનસુરિયા અને તેના ભાગીદાર ભાઇઓ સામે ગુનો નોંધાયો છે.
કારેલીબાગના મંગલાપાર્કમાં રહેતા અને બોરસદ ખાતે ગેસ એજન્સી તેમજ વાયર ફેક્ટરી ધરાવતા દર્શિત કમલેશભાઇ શાહે પોલીસને કહ્યું છે કે,મારા પૂર્વ પાર્ટનર અશ્વિન ગોલવીયાના રેફરન્સથી તેમના મામાના દિકરા સુરેશ પાનસુરિયાની હરણી-સમા લિન્ક રોડ પર સ્કૂલ પાસે આવેલી સિધ્ધેશ્વર પ્રાઇમ પ્લસ સાઇટમાં ફેબુ્રઆરી-૨૦૨૪માં રૃ.૨ કરોડનું રોકાણ કર્યું હતું.જેની સામે મને સિક્યુરિટી પેટે ત્રણ ફ્લેટનું બાનાખત કરી આપ્યું હતું.
જુન-૨૦૨૪સુધી તેમણે મને શરત મુજબ દોઢ ટકા લેખે વળતર આપ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

