હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો આદેશ પણ 'પાણીમાં'

Jun 11, 2026 - 00:00
હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો આદેશ પણ 'પાણીમાં'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vav Tharad News: વાવ-થરાદ અને સરહદી વિસ્તારમાં આજે પણ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલી ધરણીધર તાલુકાના આકોલી ગામની મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી. લાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ ખાલી માટલાં ફોડીને શાસકો અને તંત્ર સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કરી બળાપો ઠાલવ્યો હતો.

મંત્રીની બેઠક માત્ર કાગળ પર સાબિત થઈ

થોડા સમય પહેલા જ પાણીના પ્રશ્નને લઈને રાજ્યકક્ષાના મંત્રી દ્વારા પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0