સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમે 59 વર્ષમાં 26 વર્ષ છલક સપાટી વટાવી

- 714.92 લાખના ખર્ચે માત્ર 10 વર્ષમાં જ ડેમનું બાંધકામ કરાયેલું - નિર્માણના પ્રથમ વર્ષે જ મેઘરાજાએ જળાશય છલોછલ ભરી વધામણાં કરેલા, વર્ષ 2016 થી 2019 માં એકપણ વખત ડેમ છલકાયો ન હતોપાલિતાણા : પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ નિર્માણથી લઈ આજસુધીના ૫૯ વર્ષના ઈતિહાસમાં ૨૬ વર્ષ છલકાયો છે. જેમાં ઘણી વખત તો એક જ સિઝનમાં બે-ત્રણ વખત પણ ડેમ ઓવરફ્લો થયાના દાખલા પણ છે. શેત્રુંજી ડેમથી લાખો લોકો પીવા અને સિંચાઈના પાણીની જરૂરિયાત પુરૂ પાડે છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમે 59 વર્ષમાં 26 વર્ષ છલક સપાટી વટાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 714.92 લાખના ખર્ચે માત્ર 10 વર્ષમાં જ ડેમનું બાંધકામ કરાયેલું 

- નિર્માણના પ્રથમ વર્ષે જ મેઘરાજાએ જળાશય છલોછલ ભરી વધામણાં કરેલા, વર્ષ 2016 થી 2019 માં એકપણ વખત ડેમ છલકાયો ન હતો

પાલિતાણા : પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ નિર્માણથી લઈ આજસુધીના ૫૯ વર્ષના ઈતિહાસમાં ૨૬ વર્ષ છલકાયો છે. જેમાં ઘણી વખત તો એક જ સિઝનમાં બે-ત્રણ વખત પણ ડેમ ઓવરફ્લો થયાના દાખલા પણ છે. શેત્રુંજી ડેમથી લાખો લોકો પીવા અને સિંચાઈના પાણીની જરૂરિયાત પુરૂ પાડે છે.