Railway News: અમદાવાદથી ઉપડનારી 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત, વાંચો વિગત

અમદાવાદથી ઉપડતી ટ્રેનોના ફેરા વિસ્તારિત4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા IRCTCની વેબસાઈટ બુકિંગ શરૂ થયું પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર અમદાવાદથી ઉપડતી 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે. બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. અમદાવાદ-પટના સ્પેશિયલ ટ્રેન નંબર 09493 અમદાવાદ – પટના સ્પેશિયલ જેને પહેલાં 25 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 27 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન નંબર 09417 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ જેને પહેલાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 1 ઓક્ટોબર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ જેને પહેલાં 24 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના – સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 26 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 2 જાન્યુઆરી, 2025 સુધી વધારી દેવામાં આવી છે. PRS કાઉન્ટરો અને IRCTC ની વેબસાઈટ પર બુકિંગ શરૂ ઉપરોક્ત ટ્રેનોના વિસ્તારિત ફેરાનું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTC ની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Railway News: અમદાવાદથી ઉપડનારી 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત, વાંચો વિગત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદથી ઉપડતી ટ્રેનોના ફેરા વિસ્તારિત
  • 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા
  • IRCTCની વેબસાઈટ બુકિંગ શરૂ થયું

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી વિશેષ ભાડા પર અમદાવાદથી ઉપડતી 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત કરવામાં આવ્યા છે.

બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ

ટ્રેન નંબર 09415 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ જેને પહેલાં 25 જુલાઈ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

અમદાવાદ-પટના સ્પેશિયલ

ટ્રેન નંબર 09493 અમદાવાદ – પટના સ્પેશિયલ જેને પહેલાં 25 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બર થી 29 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 27 ઓગસ્ટ, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ

ટ્રેન નંબર 09417 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ જેને પહેલાં 30 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09418 દાનાપુર – અમદાવાદ સ્પેશિયલ જેને પહેલાં 1 ઓક્ટોબર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે.

સાબરમતી-પટના સ્પેશિયલ

ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ જેને પહેલાં 24 સપ્ટેમ્બર 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી વધારી દેવામાં આવી છે. આ જ રીતે, ટ્રેન નંબર 09406 પટના – સાબરમતી સ્પેશિયલ જેને પહેલાં 26 સપ્ટેમ્બર, 2024 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 3 ઓક્ટોબર થી 2 જાન્યુઆરી, 2025 સુધી વધારી દેવામાં આવી છે.

PRS કાઉન્ટરો અને IRCTC ની વેબસાઈટ પર બુકિંગ શરૂ

ઉપરોક્ત ટ્રેનોના વિસ્તારિત ફેરાનું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTC ની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.