દેશ-વિદેશના સમાચાર Live : વરસાદે લીધો ફરી યુ-ટર્ન ? હવામાન વિભાગની આગાહી

વડોદરામાં બ્રિજ પર યુ-ટર્ન લેનાર સામે કાર્યવાહી,અટલ બ્રિજ પર કારચાલકે લીધો હતો યુ-ટર્ન,બ્રિજ પર ઈમરજન્સી માટે લગાવાઈ હતી બેરીકેટ,કારચાલકે બેરીકેટ ખોલી લીધો હતો યુ-ટર્ન પોલીસે સીસીટીવીના આધારે નોંધ્યો ગુનો,કારચાલક ગૌરાંગ પટેલની કરાઈ ધરપકડ.સુરતમાં ભાજપના કોર્પોરેટર વ્યાજખોરીનો ભોગ બન્યા,દર્શની કોઠીયા બન્યા વ્યાજખોરીના ભોગ,વર્ષો પહેલા ધંધા માટે લીધા હતા રૂપિયા,દર મહિને 75 હજાર વ્યાજ ચૂકવતા હતા,2023 બાદ કોર્પોરેટરે વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું,સચિન જૈન વિરુદ્ધ પઠાણી ઉઘરાણી અને ધમકીની ફરિયાદ. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -