સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભક્તોએ મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી : ગંગા અવતરણ પૂજા યોજાઇ, ગંગા અષ્ટકમ સ્તોત્રનાં પઠન સાથે કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યોે
પ્રભાસપાટણ, : ગંગા દશેરા એટલે કે જેઠ શુક્લા દશમીના માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન અને આરતીનું અનેરૂા મહાત્મ્ય છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. તેવા સોમનાથના ત્રિવેણી સંગમ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.
What's Your Reaction?






