સુરેન્દ્રનગરની મોરબી કેનાલ પાણી 15 માર્ચથી બંધ કરવામાં આવશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- 100 કિલોમીટર સુધીનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવશે
- સુરેન્દ્રનગરથી રાજસીતાપુર સુધી રિપેરીંગ માટે 2.5 કરોડનો ખર્ચ કરાશે, ખેડૂતોની અરજીની આધારે કામ કરાશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મોરબી બ્રાન્ચની કેનાલ પર ૧૫ માર્ચથી બંધ કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતરના કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.૧લી માર્ચથી તમામ કેનાલો બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

