સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં

- લાખો રૃપિયાના ખર્ચે સમારકામ કરવા છતાં બાગની બિસ્માર હાલતથી શહેરીજનોમાં રોષ- ભુલકાઓની તેમજ બાળકોની રાઈડસ પણ તુટેલી હાલતમાં હોવાથી હાલાકીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા લાયક સ્થળો ખુબ જ ઓછા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમજ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા આ બગીચાને લાખો રૃપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળતા બગીચાના રિનોવેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ આમ તો એક સમયે સુરેન્દ્રનગરની શાન માનવામાં આવતો હતો અને અહી બાળકો અને યુવાનો થી લોકો હરવા ફરવા માટે આવતા હતા. પરંતુ પાલિકા તંત્ર અને સતાધીશોની અણઆવડત તેમજ બેદરકારીને કારણે હાલ આ બગીચો સુવિધા ઝંખી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- લાખો રૃપિયાના ખર્ચે સમારકામ કરવા છતાં બાગની બિસ્માર હાલતથી શહેરીજનોમાં રોષ

- ભુલકાઓની તેમજ બાળકોની રાઈડસ પણ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા લાયક સ્થળો ખુબ જ ઓછા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ એકમાત્ર ટાગોર બાગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમજ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા આ બગીચાને લાખો રૃપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળતા બગીચાના રિનોવેશનના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગ આમ તો એક સમયે સુરેન્દ્રનગરની શાન માનવામાં આવતો હતો અને અહી બાળકો અને યુવાનો થી લોકો હરવા ફરવા માટે આવતા હતા. પરંતુ પાલિકા તંત્ર અને સતાધીશોની અણઆવડત તેમજ બેદરકારીને કારણે હાલ આ બગીચો સુવિધા ઝંખી રહ્યો છે.