સુરતમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવકનું શંકાસ્પદ મોત, 8 દિવસથી ચાલતી હતી સારવાર

Jan 28, 2025 - 17:30
સુરતમાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવકનું શંકાસ્પદ મોત, 8 દિવસથી ચાલતી હતી સારવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Young Man Death due to Drug Overdose : રાજ્યમાં અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા હોવાથી પોલીસ નો ડ્રગ્સ અભિયાન પણ ચલાવી રહી છે. તેમછતાં રાજ્યના દરિયા કિનારે અને એરપોર્ટ પરથી કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. આ ઉપરાંત લાખો કરોડોના ડ્રગ્સની ઘૂસણખોરી પણ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં એક 32 વર્ષીય યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનો પરિવાજનોએ આક્ષેપ કર્યો છે. યુવકના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0