સુરતના લૂંટેરી દુલ્હનના પ્રકરણમાં દુલ્હનની માતા બનેલી સીમા વડોદરામાં પકડાઈ

Jun 7, 2025 - 21:00
સુરતના લૂંટેરી દુલ્હનના પ્રકરણમાં દુલ્હનની માતા બનેલી સીમા વડોદરામાં પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Police : સુરતમાં લૂંટેરી દુલ્હનના બનેલા ચકચારી બનાવમાં ફરાર થઈ ગયેલી મુસ્કાનની માતા બનેલી વડોદરાની સીમાને વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે. 

સુરતના યુવકે વડોદરાની સીમાને ઘેર મુસ્કાન સાથે લગ્ન નક્કી કર્યા 

સુરતના વરાછા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા લૂંટેરી દુલ્હનના કેસની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં યુવક સાથે વડોદરામાં સીમા પટેલને ઘેર 9 ડિસેમ્બર 2024 ના રોજ લગ્ન નક્કી થયા બાદ નોટરાઈઝ કરાવવામાં આવ્યું હતું અને મુસ્કાન નામની યુવતી સુરત રહેવા ગઈ હતી.      

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0