સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મવિશ્વાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Special Children Summer Camp In Surat: સામાન્ય રીતે ઉનાળુ વેકેશનમાં બાળકો હરવા-ફરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે સુરતમાં મનોદિવ્યાંગ બાળકો માટે આ વેકેશન નવી આશા અને ઉત્સાહ લઈને આવ્યું છે. અડાજણ-બાપુનગરની પાલિકાની શાળામાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમર કેમ્પમાં ખાસ બાળકોના ચહેરા પર અનોખી ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
સર્જનાત્મકતા અને કલાનો સંગમ
આ સમર કેમ્પમાં બાળકોને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ તેમના કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

