સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક

May 17, 2026 - 10:00
સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


શહેરની મધ્યમાં આવેલ ઘોઘાગેટ પોલીસ ચોકી સામે

ભાવનગર - વનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને શહેરમાં મારામારી ચોરી સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાની સુરક્ષા સામે સવાલ ઉઠયા છે. આવી જ એક ઘટના શહેરના મધ્યમાં આવેલા ઘોઘાગેટ ચોકમાં રીક્ષા ચાલક અને સીટી બસના ડ્રાઇવર વચ્ચે બોલા ચાલી થઈ જતા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસના મુસાફરો અને ઈજા થઈ હતી અને થોડો સમય સુધી ઘોઘાગેટ પોલીસ ચોકીની બરાબર સામે દોડધામ મચી ગઈ હોવા છતાં પોલીસ હાથ પર હાથ ધરી બેઠી રહી હતી.

રીક્ષા ચાલક અને બસના ડ્રાઇવર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ જતા મામલો બીચક્યો, બસના કાચ ફોડી તોડફોડ

ભાવનગર શહેરના હાર્દ સમા અને ભરચક ગણાતા ઘોઘાગેટ પોલીસ ચોકી પાસે સિટી બસના ડ્રાઈવર અને ગફાર નામના રિક્ષાચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0