સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ

Oct 13, 2025 - 22:30
સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gir Safari Booking Scam : સાસણ ગીરમાં સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટ બુક કરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. CID સ્ટેટ સાયબર સેલે આ મામલે મોટી કાર્યવાહી કરીને બે ટ્રાવેલ એજન્સીના સંચાલકો સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમણે 12 હજારથી વધુ પરમિટનું અનઅધિકૃત બુકિંગ કર્યું હતું.

મોટી ટ્રાવેલ એજન્સીઓ સામે પગલાં

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બોગસ દસ્તાવેજો, ખોટી ઓનલાઈન ટ્રિક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે સામૂહિક બુકિંગ કરતા હતા. CID સાયબર સેલે અમદાવાદની AB ટુર્સ એન્ડ ટ્રાવેલ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ સામે કાર્યવાહી કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0