સાપકડામાં વીજલાઈનના કામ સામે ખેડૂતોનો વિરોધ

Jun 6, 2026 - 04:30
સાપકડામાં વીજલાઈનના કામ સામે ખેડૂતોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ તાલુકાના સાપકડા ગામે પાવરગ્રીડ કંપનીના વીજ લાઈનના કામ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ લાઈનની કામગીરી અટકાવવા ગયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે લાંબી રકઝક પણ થઈ હતી.

હળવદ ના સાપકડા ગામે પાવરગ્રીડ અને ખેડૂતો વચ્ચે છેલ્લા 1 મહિનાથી સતત વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો પોતાની જમીન અને ઊભા પાકને થતા નુકસાન સામે યોગ્ય વળતરની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાવરગ્રીડ દ્વારા ખેડૂતને 5 લાખ જેટલું વળતર આપવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો બિલ મુજબ 30 લાખના વળતરની માંગ પર અડગ છે. પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજે યોગ્ય

વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં સાપકડાના ગ્રામજનો અને ખેડૂતો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0