સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

Apr 3, 2026 - 03:00
સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sanand News: અમદાવાદના સાણંદ GIDC વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો કાળો કારોબાર ધમધમતો હોવા છતાં સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં રહી અને SMCની ટીમે રેડ પાડી મોટી કાર્યવાહી કરી છે. SMCએ સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ પાસે આવેલા માનસી ઈન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં રેડ પાડીને ચાલી રહેલું વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. મહત્ત્વનું છે કે, SMCની આ કરવાહીથી બુટલેગરોની સાથે સાથે પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0