સરકારી કવાર્ટર ખાલી ન કરવા મુદ્દે બે પૂર્વ MLAને નોટિસ, બનાસની બેને કર્યો મોટો ખુલાસો

MLA Quarters Gandhinagar: એક તરફ ગેનીબેનના ગઢમાં પેટાચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. તો ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન પટેલ અને ભૂપત ભાયાણીને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના આ બે પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવતાં ફરી રાજકારણ ગરમાયું છે. ગેનીબેન પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે ભૂપત ભાયણીએ વિસાવદરના ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.  જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમને ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું.

સરકારી કવાર્ટર ખાલી ન કરવા મુદ્દે બે પૂર્વ MLAને નોટિસ, બનાસની બેને કર્યો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


MLA Quarters Gandhinagar: એક તરફ ગેનીબેનના ગઢમાં પેટાચૂંટણી માટે ધમધમાટ ચાલી રહ્યો છે. તો ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન પટેલ અને ભૂપત ભાયાણીને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાતના આ બે પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવતાં ફરી રાજકારણ ગરમાયું છે. ગેનીબેન પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યારે ભૂપત ભાયણીએ વિસાવદરના ધારસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.  

જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમને ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું.