શ્રમિક યુવાને પત્ની સાથે ફોનમાં વાત કરવાની ના પાડતાં મેનેજરે હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદ તાલુકાના નવા ધનાળા ગામે બનાવ બન્યો રૂ. 3000માં માસિક ટિફિન નક્કી કર્યા બાદ મેનેજરને ટિફિન આપવા ગયો ત્યારે માર મારી ગળું દબાવી દીધું
મોરબી, : હળવદ તાલુકાના ધનાળા ગામે કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાનની પત્ની સાથે ફોનમાં વારંવાર વાત કરતા ફેક્ટરીના મેનેજરને યુવાને ઠપકો આપતા તેનો ખાર રાખી મેનેજરને ટિફિન આપવા ગયેલા શ્રમિક યુવાનને ઢોર માર મારી ગળુ દબાવી દઇ મોતને ઘાટ ઉતારી દેતા શ્રમિકની બહેને ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના નવા ધનાળા ગામે આવેલ કારખાનામાં કામ કરતા સુનિતા રવિન્દ્ર નર્મદા અહીવારે આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મિયા (રહે. બિહાર) વિરૃધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા.
What's Your Reaction?






