શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચરી લાખો પડાવ્યા

અમદાવાદ, બુધવારખોખરા વિસ્તારમાં રહેતી પોલીસ પુત્રી શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી વિડિયો તથા ફોટા વાયરલની ધમકી આપીને ટુકડે ટુકડે રોકડા રૃા. ૩૦ લાખ અને સોના ચાંદીના ૩૦ તોલાના દાગીના પડાવ્યા હતા તથા મહિલાએ કંટાળીને તકરાર કરતાં તેની સાથે મારા મારી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહિના પહેલા શારીરિક શોષણથી કંટાળીને તકરાર કરતાં મહિલાને માર માર્યો હતો ઃ ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીખોખરા વિસ્તારમાં રહેતી ૪૩ વર્ષની પોલીસ પુત્રી શિક્ષિકાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ૨૦૨૦માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારે આરોપીનો પુત્ર તેમની ક્લાસમાં અભ્યાસ કરતો હતો જો કે કોરોના કાળમાં સ્કૂલ બંધ હોવાથી મહિલા ઓન લાઇન ભણાવતી હતી ત્યારે વોટ્સએપ ગૃપમાં વાલીઓ સાથે વાતચીત કરતી હતી.

શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ આચરી લાખો પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

ખોખરા વિસ્તારમાં રહેતી પોલીસ પુત્રી શિક્ષિકા સાથે વિદ્યાર્થીના પિતાએ ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહી વિડિયો તથા ફોટા વાયરલની ધમકી આપીને ટુકડે ટુકડે રોકડા રૃા. ૩૦ લાખ અને સોના ચાંદીના ૩૦ તોલાના દાગીના પડાવ્યા હતા તથા મહિલાએ કંટાળીને તકરાર કરતાં તેની સાથે મારા મારી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિના પહેલા શારીરિક શોષણથી કંટાળીને તકરાર કરતાં મહિલાને માર માર્યો હતો ઃ ખોખરા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખોખરા વિસ્તારમાં રહેતી ૪૩ વર્ષની પોલીસ પુત્રી શિક્ષિકાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ૨૦૨૦માં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારે આરોપીનો પુત્ર તેમની ક્લાસમાં અભ્યાસ કરતો હતો જો કે કોરોના કાળમાં સ્કૂલ બંધ હોવાથી મહિલા ઓન લાઇન ભણાવતી હતી ત્યારે વોટ્સએપ ગૃપમાં વાલીઓ સાથે વાતચીત કરતી હતી.