ગુજરાતમાં હવે નકલી મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ, દુકાનમાં ચાલતી હતી બોગસ સંસ્થા

Fake Medical Institute In Surat: સુરતના પુણા પાટીયા નજીક કોમ્પ્લેક્સમાં 12 બાય 20ના રૂમમાં નર્સિંગ તેમજ એક્સ-રે ટેકનિશિયન કોર્સ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા તપાસ કરતા પેરામેડિકલ કાઉન્સીલમાં આવી કોઈ સંસ્થા નોંધાઈ નહીં હોવાથી બોગસ હોવાના આક્ષેપ થતા વધુ એક નકલી સંસ્થાનો ઉમેરો થયો હતો.વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 80 હજાર ફી લેવામાં આવતી સુરતના પુણા વિસ્તારેમાં લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં એક રૂમમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું હતું.

ગુજરાતમાં હવે નકલી મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ, દુકાનમાં ચાલતી હતી બોગસ સંસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fake Medical Institute In Surat: સુરતના પુણા પાટીયા નજીક કોમ્પ્લેક્સમાં 12 બાય 20ના રૂમમાં નર્સિંગ તેમજ એક્સ-રે ટેકનિશિયન કોર્સ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા તપાસ કરતા પેરામેડિકલ કાઉન્સીલમાં આવી કોઈ સંસ્થા નોંધાઈ નહીં હોવાથી બોગસ હોવાના આક્ષેપ થતા વધુ એક નકલી સંસ્થાનો ઉમેરો થયો હતો.

વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 80 હજાર ફી લેવામાં આવતી 

સુરતના પુણા વિસ્તારેમાં લા સિટાડેલ કોમ્પ્લેક્સમાં એક રૂમમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું હતું.