કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે 12:30 સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન, GMRCનો નિર્ણય
Coldplay Concert in Ahmedabad: આગામી તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 'કોલ્ડપ્લે' મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.તા.25 અને 26મીના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Coldplay Concert in Ahmedabad: આગામી તા. 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 'કોલ્ડપ્લે' મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના 12:30 કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તા.25 અને 26મીના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.