શાપર પોલીસ મથકમાં યુવતીની ધમાલ, બે મહિલા પોલીસ ઘાયલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તમારા બધાના પટ્ટા ઉતરાવી નાખીશ
ઘણા સમય સુધી પોલીસ સામે એલફેલ બોલી તોછડું વર્તન કર્યું, ફરજમાં રૂકાવટની ફરિયાદ
રાજકોટ: શાપર પોલીસ મથકમાં કિર્તીબેન રાઠોડ નામની યુવતીએ ધમાલ મચાવી મહિલા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ઘાયલ કરી દીધાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાપરમાં પીએસઓ અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પુજાબેન રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આજે પીએસઓ હેતલબેન મીઠાપરા સાથે ફરજ પર હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

