શહેરાના ધમાઇ ગામે નશાની હાલતમાં યુવક પર ટ્રેક્ટર ફેરવી દીધું, સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal News: રાજ્યમાં સતત વધતા જતા ક્રાઇમના બનાવો વચ્ચે શહેરા પંથકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગુરૂવારે શહેર તાલુકાના ધમાઇ ગામે ફળીયામાં બેઠેલા વ્યક્તિઓ પર ગામના યુવકે હત્યાના ઇરાદે ટ્રેક્ટર હંકારી હુમલો કર્યો હતો. જેમાં 42 વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






