વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય

Mar 1, 2026 - 04:30
વેટરન વેસ્ટઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં વડોદરાની ટીમનો ચાર રનથી વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેટરન ક્રિકેટર્સ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્વ. અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં આયોજિત વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં વડોદરાની ટીમે ગુજરાત સામે ૪ રનથી વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી છે.

પ્રથમ બેટિંગ કરતાં વડોદરાએ ૧૦ વિકેટ ગુમાવી ૧૮૩રનનો સ્કોર ઉભો કર્યો હતો. ઈર્શાદ સિંધીએ ૪૨ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે શત્રુંજય ગાયકવાડે ૪૦ અને રાજેશ ડામોરે ૩૭રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગુજરાત તરફથી નિરવ પટેલે ૪૦ રન આપી ૪ વિકેટ ઝડપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0