વેકેશન માણતા સુરતના શિક્ષકોના 'રંગમાં ભંગ', વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી

May 10, 2026 - 14:30
વેકેશન માણતા સુરતના શિક્ષકોના 'રંગમાં ભંગ', વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Teacher Forced to Return: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો માટે ચાલુ ઉનાળુ વેકેશન આફત સમાન સાબિત થયું છે. વસ્તી ગણતરી-2027ની કામગીરીના બહાને તંત્ર દ્વારા મંજૂર થયેલી રજાઓ રદ કરી તાત્કાલિક હાજર થવાનો આદેશ અપાતા શિક્ષણ જગતમાં ભારે રોષ અને અસંતોષ ફાટી નીકળ્યો છે.

મંજૂર રજાઓ કેન્સલ, હેડક્વાર્ટર ન છોડવા તાકીદ

શિક્ષણ સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા કડક આદેશ મુજબ, વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા તમામ શિક્ષકોની અગાઉથી મંજૂર થયેલી રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ સાથે જ કોઈપણ કર્મચારીએ પરવાનગી વગર હેડક્વાર્ટર (સુરત) છોડવું નહીં તેવી કડક સૂચના આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0