વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.58 કરોડ પડાવવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર પકડાયો

Jan 24, 2025 - 17:00
વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.58 કરોડ પડાવવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનાર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Digital Arrest : વડોદરાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.58 કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટ ને પોલીસે ઝડપી પાડ્યો છે.

વડોદરાના વૃદ્ધને મનીલોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને 1.58 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0