વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરવા પહોંચ્યા વડોદરા પાલિકાના સત્તાધીશો : 95 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Filephoto
Vadodara Vishwamitri Project : વડોદરા શહેરના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ પાસેથી પસાર થતા વિશ્વામિત્રી નદીના પટમાં કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ તથા સમિક્ષા કરવા માટે પાલિકાના કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવી પહોંચ્યા છે. વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેસવાને હવે જુજ દિવસો બાકી છે, ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લેવા અગ્રણી આવ્યા છે. આ તકે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, હાલ 95 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે 100 ટકા કામગીરી પૂર્ણ કરીશું. હાલમાં વરસાદમાં માટીને નુકશાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જમીન મજબુત કરવા માટે 3-4 મહિના થશે.
What's Your Reaction?






