વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયોએ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે

Aug 29, 2025 - 10:30
વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયોએ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ શહેરને સ્વચ્છતા અને સલામતી માટે વખાણ્યું. આ માટે ચોક્કસ આધાર છે. રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા અને સલામતીમાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. વિશ્વમાં શહેરોની સલામતી માટે રેન્કિંગ જાહેર કરતી સંસ્થા- ન્યુમ્બિયો (Numbeo)એ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કર્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0