વિધાનસભા પેટાચૂંટણી-2025: વિસાવદરના બે મતદાન બુથ પર ફરીથી યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ કુલ 81.11 ટકા મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
Representative Image |
Visavadar by-election : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ માલિડા અને નવા વઘાણીયા બુથ પર આજે શનિવારે (21 જૂન) ફરીથી મતદાન થયું હતું.
What's Your Reaction?






