વિજય ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાંઉના સંચાલકો નબળી ગુણવતાનું બટર વાપરતા હોવાનો આક્ષેપ
અમદાવાદ,રવિવારશહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉના સંચાલકો દ્વારા નબળી ગુણવતાનું બટર વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો સાશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં શ્રીજી વડાપાઉના એક કર્મચારીએ ગ્રાહકો સાથે એમ કહ્યું હતુ કે તમે બધે જ ડુપ્લીકેટ બટર અને ઝેર જ ખાવ છો... અને ત્યારબાદ તેણે એક મહિલા સાથે ગેર વર્તણુક કરી હતી. ગ્રાહકોએ મામલો બીચકતા પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી વડાપાઉના સંચાલકો દ્વારા નબળી ગુણવતાનું બટર વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતો એક વિડીયો સાશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં શ્રીજી વડાપાઉના એક કર્મચારીએ ગ્રાહકો સાથે એમ કહ્યું હતુ કે તમે બધે જ ડુપ્લીકેટ બટર અને ઝેર જ ખાવ છો... અને ત્યારબાદ તેણે એક મહિલા સાથે ગેર વર્તણુક કરી હતી. ગ્રાહકોએ મામલો બીચકતા પોલીસને પણ જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.