વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી

Mar 27, 2026 - 18:00
વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરામાં ગઈકાલે રાત્રે આત્મહત્યા કરવાના બે સ્થળે પ્રયાસ થયા હતા. જેમાં એક પુરુષનું મોત નિપજ્યું છે. જ્યારે યુવતીનો બચાવ થયો છે.

વાસદ બ્રિજ ઉપરથી કોઈ વ્યક્તિ કુદી પડી હોવાનો મેસેજ મળતા વાસદ પોલીસ દ્વારા વડોદરા પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં શોધખોળ કરાતા આધેડ વયના એક પુરુષની લાશ મળી આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0