વાસણા રોડનું વૃદ્ધ દંપતી પણ પ્લેનમાં સવાર હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરના વાસણા રોડ ઉપર આવેલ શિવ શક્તિ નગર એ 19 માં રહેતા આશરે 75 વર્ષીય વલ્લભભાઈ આદેલા વીજ કંપની માંથી સિવિલ એન્જિનિયર તરીકે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. જે પૈકી એક પુત્રી વિદેશ રહેતી હોય તેને મળવા માટે તેઓ પત્ની આશરે 71 વર્ષીય વીણાબેન આદેલા સાથે નીકળ્યા હતા. દંપતિ એકલા જ રહેતા હતા તેવું તેમના પાડોશી રામ મોહન અગ્રવાલએ જણાવ્યું હતું. ઘટનાના સમાચાર મળતા સોસાયટીમાં સન્નાટો વ્યાપી જોવા પામ્યો છે.
What's Your Reaction?






