વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- 'ડીસા દેશની સુરક્ષા માટે મહત્ત્વનું'

Apr 1, 2026 - 00:30
વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- 'ડીસા દેશની સુરક્ષા માટે મહત્ત્વનું'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ વાવ-થરાદ પહોંચ્યા હતા, વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે ભૂતકાળની વિષમ પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવ્યું કે, દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકા પ્રદેશ તરીકે થતી હતી. લોકોએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હતું અને તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0