વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગેટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake Call Center Fraud: વાપીના હરિયાપાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલામાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને એક મોટા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડિયન નાગરિકો ટાર્ગેટ પર, 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

