વાપીના કરવડમાં એક પછી એક ચાર ભંગારના ગોડાઉન આગમાં સ્વાહા, કોઇ જાનહાનિ નહીં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vapi Fire : વાપીના કરવડ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય ત્રણ ગોડાઉન લપેટમાં આવી ગયા હતા. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાય હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી મનપા હદ વિસ્તારના કરવડમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ સળગી ઉઠી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

