વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર,13 મે,2026
અમદાવાદમાં વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાંની વસ્તી ગણતરી શરૃ કરવામા આવી છે.દસ મહિના આ કામગીરી ચાલશે. આ કામગીરી પાછળ રુપિયા ૨૯ લાખથી વધુનો ખર્ચ થશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

