વડોદરામાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમની રચના : ટીમ સાથે પોલીસ રહેશે, પાંચ ટીમ રાઉન્ડ ધી ક્લોક કામ કરશે

Vadodara Stray Cattle Policy : વડોદરા શહેરમાં જાહેર રોડ રસ્તા પર અને અંતરિયાળ ગલી-કૂચિ સહિતના રોડ પર રખડતા ઢોરને પકડવા માટે પાલિકા તંત્રમાં હાલ આઠ ઢોર પાર્ટી કાર્યરત છે જેમાં વધુ નવી 10 પાર્ટીનો ઉમેરો પાલિકા તંત્ર દ્વારા કરાશે. આ અંગે પ્રત્યેક ટીમ સાથે પાંચ પોલીસ જવાનો સહિત હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. પાલિકાના વહીવટી તંત્રને મોડે મોડે પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારનો રખડતા ઢોર માટે ઉધડો લીધો હતો. ત્યારબાદ રાતોરાત જાણે કે, તંત્રને કામ કરવાની ચાનક ચડી હોય એવી રીતે રોજે રોજ ઢોર પકડવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હતા.

વડોદરામાં રખડતા ઢોર પકડવા માટે 18 ટીમની રચના : ટીમ સાથે પોલીસ રહેશે, પાંચ ટીમ રાઉન્ડ ધી ક્લોક કામ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Stray Cattle Policy : વડોદરા શહેરમાં જાહેર રોડ રસ્તા પર અને અંતરિયાળ ગલી-કૂચિ સહિતના રોડ પર રખડતા ઢોરને પકડવા માટે પાલિકા તંત્રમાં હાલ આઠ ઢોર પાર્ટી કાર્યરત છે જેમાં વધુ નવી 10 પાર્ટીનો ઉમેરો પાલિકા તંત્ર દ્વારા કરાશે. આ અંગે પ્રત્યેક ટીમ સાથે પાંચ પોલીસ જવાનો સહિત હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. પાલિકાના વહીવટી તંત્રને મોડે મોડે પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે.

અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારનો રખડતા ઢોર માટે ઉધડો લીધો હતો. ત્યારબાદ રાતોરાત જાણે કે, તંત્રને કામ કરવાની ચાનક ચડી હોય એવી રીતે રોજે રોજ ઢોર પકડવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હતા.