વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરમાં શાહુડી રહેણાંક વિસ્તારમાં આવી જતી હોવાના સતત બનાવો બની રહ્યા હોવાથી શાહુડી માટે ફોરેસ્ટનો વિસ્તાર ટૂંકો પડી ગયો હોય તેમ લાગે છે.
શું શાહુડી માટે જંગલ વિસ્તાર ટૂંકો પડી ગયો છે
ફતેગંજ, કમાટીબાગ, કારેલીબાગ જેવા વિસ્તારોમાંથી શાહુડીનું રેસ્ક્યુ કરવાના અગાઉ બનાવો બન્યા હતા. શાહુડી રહેણાંક વિસ્તારમાં આવી જતી હોવાથી અને તેના કાંટાળા પીંછા છોડતી હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાતો હોય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

