વડોદરામાં દિવાળીના પાંચ દિવસમાં એક લાખ ટન ગલગોટાના ફુલો વેચાયા
વડોદરા : દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. રંગો અને પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આજે લોકોએ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરીને દિવસની શરૃઆત કરી હતી. આજે કરોડો રૃપિયાની મીઠાઇનું અને લાખો રૃપિયાના ફટાકડાનું વેચાણ થયુ હતું. આમ તો દિવાળી પછી વિક્રમ સંવતના નવા વર્ષની શરૃઆત થઇ જતી હોય છે પરંતુ આ વખતે પડતર દિવસ હોવાથી શનિવારથી નવા વર્ષનો પ્રારંભ થશે.બજારોમાં આજે સવારે પણ રોનક જોવા મળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. રંગો અને પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આજે લોકોએ વહેલી સવારે મંદિરોમાં દર્શન કરીને દિવસની શરૃઆત કરી હતી. આજે કરોડો રૃપિયાની મીઠાઇનું અને લાખો રૃપિયાના ફટાકડાનું વેચાણ થયુ હતું. આમ તો દિવાળી પછી વિક્રમ સંવતના નવા વર્ષની શરૃઆત થઇ જતી હોય છે પરંતુ આ વખતે પડતર દિવસ હોવાથી શનિવારથી નવા વર્ષનો પ્રારંભ થશે.
બજારોમાં આજે સવારે પણ રોનક જોવા મળી હતી.