વડોદરામાં ચકચારી હત્યાકાંડ બાદ વાતાવરણ તંગ! રાવપુરામાં બોટલો-પથ્થરો ફેંકાયા, પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

Tapan Parmar Murder Case : વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની આરોપી બાબર પઠાણે હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલી છે. શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે (19 નવેમ્બર) કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ છે.તાત્કાલિક પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું

વડોદરામાં ચકચારી હત્યાકાંડ બાદ વાતાવરણ તંગ! રાવપુરામાં બોટલો-પથ્થરો ફેંકાયા, પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Tapan Parmar Murder Case : વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની આરોપી બાબર પઠાણે હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાયેલી છે. શહેરના રાવપુરા વિસ્તારમાં જોગી વિઠ્ઠલદાસની પોળમાં આજે (19 નવેમ્બર) કાચની બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી, પરંતુ હાલ સ્થાનિકોમાં ડરનો માહોલ છે.

તાત્કાલિક પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું