વડોદરામાં કન્સ્ટ્રક્શનની કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પ્રિ-ફેબ્રિકેટેડ આવાસ કામ ચલાઉ અપાશે

May 30, 2025 - 15:30
વડોદરામાં કન્સ્ટ્રક્શનની કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પ્રિ-ફેબ્રિકેટેડ આવાસ કામ ચલાઉ અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઠરાવ મુજબ વડોદરા શહેરમાં બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ માટે પ્રી ફેબ્રિકેટેડ કામ ચલાઉ ધોરણે આવાસ પૂરા પાડવામાં આવશે. કોર્પોરેશન તેના પ્લોટો આ ઉપયોગ માટે બે વર્ષની એક્સટેન્ડેબલ લીઝ પર એક રૂપિયાના ટોકન દર પર બાંધકામ બોર્ડને આપશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

શહેરની આસપાસ બહારગામથી રોજગારી માટે આવતા અને બાંધકામની કામગીરી સાથે સંકળાયેલા શ્રમિકો રોજ રાત્રી રોકાણ આસપાસના વિસ્તારના જાહેર માર્ગો અને ફૂટપાથ પર કરતા હોય છે. વડોદરામાં આ પ્રકારના 10,000 આવાસ બનાવવા માટેનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0