વડોદરામાં ઈમ્પોર્ટેડ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : પેકેજિંગ અને લેબલિંગ અંગે ખોરાક શાખાની તપાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Food Safety : વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા એ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આયાત થતા ખાદ્ય પદાર્થોના નમુના લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને ઈમ્પોર્ટ થતી વસ્તુઓ પર લાગવામાં આવેલ લેબલિંગનું વેરિફિકેશન અને સ્ક્રૂટિની કરવા રાજ્ય સરકારની આવેલી સૂચનાના આધારે તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ વધી રહ્યું છે.
ખાસ કરીને ઈમ્પોર્ટ થતી વસ્તુઓની માંગ પણ દિવસો દિવસ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાંથી આવેલ સૂચનાના આધારે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા વિવિધ દુકાનો ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

