વડોદરામાં આગના ત્રણ બનાવઃસ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ,કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ

Jun 25, 2026 - 07:30
વડોદરામાં આગના ત્રણ બનાવઃસ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ,કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જે પૈકી વધુ એક સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં લેતાં નાકે દમ આવી ગયો હતો.

વડોદરાની આસપાસના ગોડાઉનોમાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે અને તેની સાથે સાથે ગોડાઉનોની ફાયર સેફટી સામે પણ સવાલો ઉઠતા હોય છે ત્યારે ગઈકાલે મધરાતે છાણી નજીક સાંકરદા ખાતે સ્ક્રેપના ગોડાઉનમાં કોઇ કારણસર આગ લાગતાં તેમાં પૂઠા,કારબા,પ્લાસ્ટિકની ચીજો સહિતનો સ્ક્રેપ લપેટાયો હતો.

આગનું રૌદ્ર સ્વરૃપ જોતાં ફાયર બ્રિગેડની જુદી-જુદી બે ટીમો કામે લાગી હતી અને પરોઢિયે આગ કાબૂમાં લીધી હતી.છાણી પોલીસ પણ બનાવના સ્થળે આવી ગઈ હતી અને વિગતો મેળવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0