વડોદરાના સયાજીપુરાની સરકારી જગ્યામાં કાલાસોનાનો ધંધો, ગેરકાયદે મિનિ પેટ્રોલપંપ ચલાવનાર 7 સામે ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદે કાલા સોનાનો ધંધો કરતા સાત જણા સામે ગુનો દાખલ કર્યો છે.
સયાજીપુરા એપીએમસીની સામે આવેલી સરકારી પડતર જમીનની ભૂગર્ભમાં 3,000 લિટરની ટાંકી ફીટ કરી પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવતો હોવાની અને તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ઉપરોક્ત સ્થળેથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતનું 1344 લિટર ડીઝલ કબજે કર્યું હતું.
What's Your Reaction?






