વડોદરાના વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 7 થી 11 જુદા-જુદા દિવસે બંધ રહેશે
MGVCL Power cut in Vadodara : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વીજ રીપેરીંગ કરવાનું હોવાથી વિવિધ વિસ્તારમાં જુદા-જુદા દિવસે વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે રીપેરીંગ કામ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી શહેરના અકોટા સબ ડિવિઝન સરસ્વતી ફીડર અને ગોરવા સબ ડિવિઝન સાંગલીયા ફીડરથી વીજ પ્રવાહ મેળવનારા ગ્રાહકો તથા અટલાદરા સબ ડિવિઝન વિસ્તારમાં નારાયણ ફીડર સમા ડિવિઝન નર્મદા ફીડર અલકાપુરી સબ ડિવિઝન મોનાલીસા ફીડર ફતેગંજ સબ ડિવિઝન ગોવર્ધન ફીડર સહિતના વિસ્તારમાં આવતીકાલે તા.3 ડીસેમ્બરે સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે.આવી જ રીતે ગોત્રી સબ ડિવિઝન કૈલાશ ફીડર વિસ્તારના ગ્રાહકોને તા.4 ડીસેમ્બરે સવારે વીજ પ્રવાહ મળશે નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
MGVCL Power cut in Vadodara : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વીજ રીપેરીંગ કરવાનું હોવાથી વિવિધ વિસ્તારમાં જુદા-જુદા દિવસે વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે રીપેરીંગ કામ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી શહેરના અકોટા સબ ડિવિઝન સરસ્વતી ફીડર અને ગોરવા સબ ડિવિઝન સાંગલીયા ફીડરથી વીજ પ્રવાહ મેળવનારા ગ્રાહકો તથા અટલાદરા સબ ડિવિઝન વિસ્તારમાં નારાયણ ફીડર સમા ડિવિઝન નર્મદા ફીડર અલકાપુરી સબ ડિવિઝન મોનાલીસા ફીડર ફતેગંજ સબ ડિવિઝન ગોવર્ધન ફીડર સહિતના વિસ્તારમાં આવતીકાલે તા.3 ડીસેમ્બરે સવારે 7 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે.
આવી જ રીતે ગોત્રી સબ ડિવિઝન કૈલાશ ફીડર વિસ્તારના ગ્રાહકોને તા.4 ડીસેમ્બરે સવારે વીજ પ્રવાહ મળશે નહીં.