વડોદરાના વિદ્યાર્થીઓના એઆઈ-વેલેટ રોબોટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી

Sep 10, 2025 - 03:30
વડોદરાના વિદ્યાર્થીઓના એઆઈ-વેલેટ રોબોટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના બે પ્રતિભાશાળી વિધાર્થીઓ આરવ પંડ્યા અને હેત ઉપાધ્યાયે તેમના એઆઈ-સંચાલિત વેલેટ રોબોટ, વેલેટડ્રોઇડ સાથે ડબલ્યુઆરઓ (વર્લ્ડ રોબોટ ઓલમ્પિયાડ) ઇન્ડિયા નેશનલ્સ 2025 માં જુનિયર ફ્યુચર ઇનોવેટર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ હૈદરાબાદ ખાતે 5 અને 6 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ ડબલ્યુઆરઓ ઇન્ડિયા નેશનલ્સ 2025 માં જુનિયર ફ્યુચર ઇનોવેટર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓ આરવ પંડ્યા (12) અને હેત ઉપાધ્યાય (13) એ વેલેટડ્રોઇડ વિકસાવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0