વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા એમઆઈજી ફ્લેટમાંથી જુગાર રમતા છ ખેલી ઝડપાયા

Jun 16, 2025 - 20:30
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા એમઆઈજી ફ્લેટમાંથી જુગાર રમતા છ ખેલી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Gambling News : વડોદરા લક્ષ્મીપુરા વિસ્તારમાં આચવેલા એમઆઇજી ફલેટના બંધ મકાનમાં રેઇડ કરી જુગાર રમતા કુલ 6 ખેલીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી રૂ.37 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તરફથી શહેરમા દારૂ અને જુગાર સંબંધીત ગુનાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0