વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Water Shortage : સમગ્ર વડોદરા શહેર પીવાના પૂરતા પાણી માટે વલખા મારી રહ્યું છે. ટેન્કરો દ્વારા પાણી મંગાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ શહેરમાં જુદી-જુદી જગ્યાએ છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.
ત્યારે એરપોર્ટ તરફથી આવતા ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. પરિણામે વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

