વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા

Jun 12, 2026 - 13:30
વડોદરાના કુંભારવાડામાં લોહિયાળ ખેલ, વહેલી સવારે યુવક પર 4 રાઉન્ડ ગોળીબાર, 4 આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Firing News

Vadodara Firing News: વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વહેલી સવારે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ નજીક જૂની અંગત અદાવત રાખીને એક યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ગોળીબારના અવાજથી સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

વહેલી સવારે 3:30 વાગ્યે ખેલાયો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ કુંભારવાડામાં રામરાજ હોટેલની નીચે આવેલા ઢાળવાળા ખાંચામાં બની હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0