વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Dec 11, 2025 - 20:30
વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલ્વેએ વડોદરા અને કેરળના કોટ્ટાયમ વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન તેમજ અજમેર ખાતે યોજાનારા ઉર્સ ઉત્સવ નિમિત્તે બાંદ્રા ટર્મિનસથી અજમેર વચ્ચે ખાસ ભાડે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 

વડોદરા - કોટ્ટાયમ  સ્પેશિયલ ટ્રેન કુલ 8 ફેરા કરશે. વડોદરા–કોટ્ટાયમ સાપ્તાહિક સ્પેશિયલ તા. 20 ડિસેમ્બરથી તા.10 જાન્યુઆરી સુધી દર શનિવારે સવારે 9:05 કલાકે વડોદરાથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 7 વાગ્યે કોટ્ટાયમ પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0